Indian Air Force Group C Recruitment: ભારતીય વાયુસેના દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં છો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં વાંચી શકશો – જેમ કે મહત્વની તારીખો, કેટલી જગ્યા છે, શેની લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડે અને કેવી રીતે અરજી કરવી.અંત સુધી આ લેખ ધ્યાનથી વાંચો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ.
Indian Air Force Group C Recruitment | ભારતીય વાયુસેના ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ભારતીય વાયુસેના |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 15 જૂન 2025 |
અગત્યની તારીખો:
ભારતીય વાયુસેના દ્વારા જાહેરાત માં 30 મેં 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 જૂન 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.
અરજી ફી
ભારતીય વાયુસેના ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે,ઉમેદવાર એ સત્તાવાર વેબસાઇટ પર થી અરજી ફી ની માહિતી મેળવી લેવી.
પદોના નામ:
ભારતીય વાયુસેના ભરતી દ્વારા ગ્રુપ C (LDC, ટાઈપિસ્ટ, કૂક, સ્ટોરકીપર, કાર્પેન્ટર, પેઈન્ટર, MTS, અન્ય) ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 થી 25 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, ભારતીય વાયુસેના ની ભરતીમાં ઉમેદવાર ને પદો પ્રમાણે ₹19,900 – ₹63,200 થી શરૂઆત પગાર આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
ભારતીય વાયુસેના ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.
- લેખિત પરીક્ષા
- સ્કિલ ટેસ્ટ:
- દસ્તાવેજ ચકાસણી:
શૈક્ષણિક લાયકાત:
ભારતીય વાયુસેના ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
- LDC/હિન્દી ટાઈપિસ્ટ: 12મું પાસ + ટાઈપિંગ સ્પીડ (અંગ્રેજીમાં 35 wpm અથવા હિન્દીમાં 30 wpm)
- સ્ટોરકીપર: 10મું પાસ + સ્ટોર/એકાઉન્ટ કામનો અનુભવ
- કૂક: 10મું પાસ + કેટરિંગમાં સર્ટિફિકેટ/ડિપ્લોમા + 1 વર્ષનો કૂકિંગ અનુભવ
- કાર્પેન્ટર/પેઈન્ટર: 10મું પાસ + ITI (સંબંધિત ટ્રેડમાં)
- MTS/મેસ સ્ટાફ/લોન્ડ્રીમેન/હાઉસકીપિંગ/વલ્કેનાઈઝર: 10મું પાસ + સંબંધિત કામનો અનુભવ
- સિવિલ/મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર: 10મું પાસ + ડ્રાઈવિંગનું જ્ઞાન
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, ભારતીય વાયુસેના દ્વારા કુલ 153 જગ્યાઓ જણાવામાં પર ભરતી ની પ્રકિયા ચાલુ છે . જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- ભારતીય વાયુસેના ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
newmahiti.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.Categories