Bima Sakhi Yojana:મહિલાઓને રોજગાર અને ગ્રામ્ય પરિવારોને જીવન વીમાની સુરક્ષા આપતી સરકારની નવી પહેલ
Bima Sakhi Yojana: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ અનેક પરિવારો એવા છે, જેમને જીવન વિમાની મહત્વની માહિતી નથી હોતી કે પછી તેઓ યોગ્ય રીતે ફોર્મ ભરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓ માટે રોજગારી અને ગ્રામ્ય પરિવારો માટે સુરક્ષા બંને સાથે લઈ આવી છે સરકારની બીમા સહેલી યોજના. શુ છે બીમા સહેલી યોજના? બીમા સહેલી … Read more