High Court of Gujarat Driver Recruitment Exam Date Rescheduled: ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો નવી તારીખ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડ્રાઈવર ભરતી માટે યોજાનારી લેખિત પરીક્ષા પહેલાં 6 જુલાઈ 2025ના રોજ યોજાવાની હતી. હવે આ તારીખ બદલવામાં આવી છે. અધિકૃત જાહેરાત મુજબ, નવી પરીક્ષા તારીખ હવે 10 ઓગસ્ટ 2025 (રવિવાર) રાખવામાં આવી છે. જેમણે આ ભરતી માટે અરજી કરી છે તેઓએ આ નવી તારીખ યાદ રાખવી જરૂરી છે. આ પરીક્ષા ગુજરાતના વિવિધ … Read more