NSP Scholarship 2025: આ યોજનામાં વિદ્યાર્થીઓને મળે છે રૂપિયા 75,000 ની શિષ્યવૃત્તિ, લાખો વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે લાભ, તમે પણ કરો અરજી
વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એ જીવનની સફળતાનો આધાર સ્તંભ છે. પરંતુ ઘણી વાર આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે હોશિયાર વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ કરવો મુશ્કેલ બની જાય છે. ભારત સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓ માટે NSP Scholarship 2025 (એનએસપી શિષ્યવૃત્તિ યોજના) શરૂ કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય મળતી થાય છે. NSP Scholarship 2025 શું છે? … Read more