SBI Youth India Program Gujarat: SBI આપી રહ્યું છે રૂપિયા 19000 પગાર વાળી નોકરી, ગામમાં રહીને જ કરવાનું રહેશે કામ, લાખો યુવાઓ કરી રહ્યા છે અરજી
આજના યુવાનો માટે સૌથી મોટી ચિંતાની બાબત નોકરી છે. જો તમે ગ્રેજ્યુએટ છો, પણ શહેર છોડી તમારા પોતાના ગામમાં રહીને કંઇક સારું કરવું છે, તો તમારા માટે SBI Youth India Program એક શાનદાર તક બની શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા શરૂ કરવામાં આવેલું Youth India Program ખાસ કરીને એવા યુવાન વિદ્યાર્થીઓ માટે છે જેમને … Read more