Senior Citizen Retirement Schemes Gujarat: હવે ગુજરાતના 60ની ઉંમરના લોકોને સરકારની આ 7 સુવિધાઓ ફ્રી માં મળશે
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેઓ નિવૃત્તિ પછીનું જીવન આરામદાયક, ચિંતાથી દૂર વિતાવે. પરંતું જ્યારે આવકનો સ્ત્રોત બંધ થાય છે ત્યારે જીવનમાં નાણાકીય સલામતી સૌથી અગત્યની બાબત બની જાય છે. જો નિવૃત્તિ પહેલા જ યોગ્ય આયોજન કરવામાં આવે, તો વૃદ્ધાવસ્થામાં કોઈપણ પ્રકારની નાણાકીય તંગીનો સામનો કરવો પડતો નથી. સરકારે વરિષ્ઠ નાગરિકો માટે કેટલીક એવી … Read more