VMC Recruitment 2025: વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં છો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં વાંચી શકશો – જેમ કે મહત્વની તારીખો, કેટલી જગ્યા છે, શેની લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડે અને કેવી રીતે અરજી કરવી.અંત સુધી આ લેખ ધ્યાનથી વાંચો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ.
VMC Recruitment 2025 | વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી
સંસ્થા/વિભાગનું નામ | વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 19 જૂન 2025 |
અગત્યની તારીખો:
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત માં 02 જૂન 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 19 જૂન 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.
અરજી ફી
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની રહેશે.
પદોના નામ:
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી દ્વારા સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ક્લાર્ક, વગેરે ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ની ભરતીમાં ઉમેદવાર ને પગાર જાણવામાં આવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત:
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
- સિવિલ એન્જિનિયર: B.E. સિવિલ
- મિકેનિકલ એન્જિનિયર: B.E. મિકેનિકલ એન્જિનિયરિંગ
- ઈલેક્ટ્રિકલ એન્જિનિયર: B.E. ઈલેક્ટ્રિકલ
- ટેક્સ ઈન્સ્પેક્ટર: BBA અથવા B.Com અથવા BCA અથવા BA (ઈકોનોમિક્સ)
- લાઈબ્રેરિયન: લાઈબ્રેરી સાયન્સ
- ક્લાર્ક: કોઈપણ ગ્રેજ્યુએશન
- સેનિટરી ઈન્સ્પેક્ટર: કોઈપણ ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા ઈન સેનિટરી ઈન્સ્પેક્ટર
- સેનિટરી સબ ઈન્સ્પેક્ટર: કોઈપણ ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા ઈન સેનિટરી ઈન્સ્પેક્ટર
- પ્લાનિંગ આસિસ્ટન્ટ: B.E. સિવિલ અથવા B.Tech અથવા B. આર્કિટેક્ચર
- સર્વેયર: B.E. સિવિલ અથવા ડિપ્લોમા ઈન સિવિલ
- સિવિલ ડ્રાફ્ટ્સમેન: ITI સિવિલ ડ્રાફ્ટ્સમેન
- GIS એક્સપર્ટ: ડિપ્લોમા/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન જિયોગ્રાફી અથવા જિયોઈન્ફોર્મેટિક્સ અથવા GIS અથવા રિમોટ સેન્સિંગ & GIS
- CADE ઓપરેટર: ITI સિવિલ ડ્રાફ્ટ્સમેન
- IT એક્સપર્ટ: B.E. IT/B.Tech IT અથવા M.E. IT/M.Tech IT
- લીગલ ઓફિસર: LLB અથવા LLM, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રજિસ્ટ્રેશન
- સબ ઓડિટર: B.Com અથવા M.Com
- સબ એકાઉન્ટન્ટ: B.Com અથવા M.Com
- ફિલ્ડ સુપરવાઈઝર: ITI ફિટર
- વર્ક આસિસ્ટન્ટ (સિવિલ): B.E. સિવિલ
- ટેકનિકલ આસિસ્ટન્ટ (એન્વાયર્નમેન્ટ): B.E. એન્વાયર્નમેન્ટ
- વર્ક આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ): B.E. ઈલેક્ટ્રિકલ
- ડ્રાઈવર: હાઈ સેકન્ડરી સ્કૂલ અને હેવી લાઈસન્સ
- ફાયરમેન: સેકન્ડરી સ્કૂલ અને ફાયરમેન કોર્સ
- પટાવાળા: સેકન્ડરી સ્કૂલ
- આસિસ્ટન્ટ લાઈનમેન (વાયરમેન): ITI ઈલેક્ટ્રિક
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ જગ્યાઓ જણાવામાં આવેલ નથી . જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર ઈ- મેલ | અહીં ક્લિક કરો |
bestmahiti.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.Categories